તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધારણ સભા:રાજકોટ જિલ્લા બેંક, ડેરીની પ્રથમ વખત સાધારણ સભા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ જિલ્લા બેંક અને રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત વાર્ષિક સાધારણ સભા ઓનલાઇન યોજાશે. જિલ્લા બેંકની આઠ સ્થળો પર અને રાજકોટ ડેરીની પાંચ પર જીવંત પ્રસારણ કરાશે. રાજકોટ જિલ્લા બેંકની 22 નવેમ્બર સવારે 10:30 કલાકે અને રાજકોટ ડેરીની 23 નવેમ્બરે સવારે 10:30 કલાકે બંને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ વાર્ષિક સાધારણ સભા યોજાશે. આ ઉપરાંત અન્ય સાત સ્થળો જેતપુર, ગોંડલ યાર્ડ, જસદણ યાર્ડ, જામકંડોરણા, મોરબી યાર્ડ, પડઘરી ખામટા ખાતે વીડિયો કોન્ફરન્સની સભાસદો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો