તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની કડક કાર્યવાહી:રાજકોટ જિલ્લા ભાજપના 19 બળવાખોર સસ્પેન્ડ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય પક્ષમાંથી ફોર્મ ભરતા કાર્યવાહી

કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી ફોર્મ ભરનાર ભાજપના 19 કાર્યકર્તાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા ભાજપ પ્રમુખે રાજકોટ તાલુકા પંચાયતની ભૂપગઢ બેઠક પર લક્ષ્મણ સિંધવ, કસ્તુરબાધામ બેઠક પર નિશીથ ખૂંટ, ખારચિયા બેઠક પર વિજય દેસાઇ, કાળીપાટ બેઠક પર નીમુબેન દેસાઇ, લોધિકા તાલુકા પંચાયતની નગરપીપળિયા બેઠક પર હિતેશ ખૂંટ, હરિપર બેઠક પર જયદેવ ડાંગર, ઉપલેટાની કોલકી બેઠક પર વિજય પાઘડાર, ધોરાજીની મોટીવાવડી બેઠક પર રાજેશ પીઠિયા, જેતપુર તાલુકા પંચાયતની મોટા ગુંદાળામાં કેશુ સરવૈયા, બોરડી સમઢિયાળામાં મનોજ પરમાર, પાંચપીપળામાં ઇન્દુબેન હિરપરા, મેવાસામાં રમેશ વઘાસિયા, ઉમરાળી બેઠક પર વિજયાબેન ચાવડા, મનીષાબેન ચાવડા, જ્યોત્સનાબેન વઘાસિયા, ખીરસરા બેઠક પર જયેશ ગોંડલિયા, આરબટીંબડી બેઠક પર ગોપાલ પરમાર, ભીખા રાઠોડે અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ઉમેદવારી કરતા પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો