લોકડાઉન:મહિલાને હેરોઇનનો જથ્થો આપનાર રાજસ્થાની ઝડપાયો, રીમાન્ડ પર લેવાની તજવીજ શરૂ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંગલેશ્વરની નામચીન સલમા ઉર્ફે ચીનુડી બસીર સંધી સહિત ત્રણને પોલીસે અગાઉ હેરોઇનના જથ્થા સાથે ઝડપી લીધો હતા. સલમાને હેરોઇનનો જથ્થો રાજસ્થાનના સૂરપૂર ગામનો ભેરૈયા ગૌતમ મીણા આપી ગયાનું ખૂલ્યું હતું. SOGની ટીમે ભેરૈયા મીણાને ઝડપી લઇ રીમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...