તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલ્ટો:સૌરાષ્ટ્રમાં માવઠું, જૂનાગઢ, ધોરાજી અને જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

રાજકોટ10 મહિનો પહેલા
ધોરાજીમાં ધોધમાર વરસા પડ્યો
 • તૈયાર ઉનાળુ તલી, મગફળીના પાકને નુકસાન પહોંચ્યું

સૌરાષ્ટ્રમાં અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત થયા છે. બફારા અને ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાદળછાયું વાતવરણ જોવા મળ્યું હતું.જ્યારે ધોરાજી, જૂનાગઢ અને જેતપુરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર ઉનાળુ પાક પર પાણી ફરી વળતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.એક તરફ લોકડાઉન અને બીજી તરફ કુદરતી આફતને કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટા સમાન બની છે. 

(ભરત બગડા, ધોરાજી/અતુલ મહેતા, જૂનાગઢ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો