રાજકોટ:નાનામોવા રોડ પર પાન-માવાની દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા પોલીસે 2 લોકો સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે 2 લોકો સામે ગુનો નોંધ્યો - Divya Bhaskar
પોલીસે 2 લોકો સામે ગુનો નોંધ્યો

પાન-માવાની દુકાન પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જણાતા પોલીસે બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. શહેરના નાનામોવા રોડ પર પાનની દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, ગઈ કાલે મનપાએ જાહેરાત કરી હતી કે પાનના ગલ્લા પર ભીડ જામશે તો દુકાનો બંધ કરી દેવામાં આવશે. ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...