તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ-ખાતમુહૂર્ત:પીએમ એઇમ્સ માટે નહીં આવે, 31મીએ ઇ-ખાતમુહૂર્ત કરશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

એઇમ્સના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન રાજકોટ આવે તે માટે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી હતી. પરંતુ વડાપ્રધાન આ કાર્યક્રમ માટે રાજકોટ નહીં આવે માત્ર દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. 31 ડિસેમ્બરે યોજાનાર વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રાજકોટ ઉપસ્થિત રહેશે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલિપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટ સહિતની વ્યવસ્થાની ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો