તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:80 ફૂટ રોડ પર નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનતા આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી
  • લોકોએ બહારના વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવા માંગ કરી

રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી નિલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનતા આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ કોવિડ સેન્ટર દૂર કરવા માંગ કરી હતી. લોકોએ બહારના વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવા માંગ કરી છે. આ વિસ્તાર ગીચ હોવાથી અહીંયા કોવિડ હોસ્પિટલ ન રાખી શકાય અને હોસ્પિટલ પાસે પાર્કિંગ સહિતની પૂરતી સુવિધા ન હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. 

મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકોએ એકત્ર થઇને વિરોધ કર્યો 
નિલકંઠ હોસ્પિટલની બાજુમાં આજુબાજુની સોસાયટીઓમાં રહેતી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. લોકોએ અહીં કોવિડ સેન્ટન ન બનાવવા હોસ્પિટલ સંચાલકને રજૂઆત કરી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો