તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીનું વેચાણ:યાર્ડમાં 20 હજાર ગુણી મગફળી વેચાઈ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવારે યાર્ડમાં મગફળીની નવી આવક સ્વીકારવામાં આવી હતી. 3 કલાકમાં 90 હજાર ગુણીની આવક થઈ હતી. સામાન્ય રીતે છેલ્લા કેટલાક સમયથી 1 લાખથી 1.50 લાખ ગુણી મગફળીની આવક થાય છે, પરંતુ 2 મહિના પછી પહેલીવાર મગફળીની આવક ઓછી થઈ હતી. બુધવારે 20 હજાર ગુણી મગફળી વેચાઈ હતી.

અને ભાવ રૂપિયા 900થી લઈને 1080 સુધી બોલાયા હતા. જોકે વેપારીઓના જણાવ્યાનુસાર મગફળીની આવક જાન્યુઆરી પછી પૂરી થશે. હાલમાં ખેડૂતો પાસે હજુ ઘણો માલ પડ્યો છે એટલે આવકનું પ્રેશર તાત્કાલિક ઓછું થાય તેમ નથી. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઠંડીને કારણે આવક ઓછી થઈ હોવાનો અંદાજ છે. યાર્ડમાં બધી મગફળી સમાય જાય એ માટે કુલ 4 જગ્યાએ મગફળી ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો