તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:સીંગતેલમાં સતત બીજા દિવસે 10 રૂપિયાનો ઘટાડો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના પર્વ બાદ સીંગતેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. બજારમાં પૂરતા પ્રમાણમાં મગફળીની ઉપલબ્ધિ છે અને બીજી તરફ ડિમાન્ડ તેનો પૂરતા પ્રમાણમાં નિકાલ થઈ રહ્યો નથી.જેને કારણે.સીંગતેલ માં ભાવ ધટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે 30.રૂપિયા ઘટ્યા બાદ શુક્રવારે વધુ 10 રૂપિયા નો ઘટાડો આવ્યો હતો.જેને કારણે સીંગતેલ ડબ્બા નો ભાવ 2300.એ પોહનચ્યો હતો. જ્યારે કપાસિયા તેલ માં.સ્થિર વલણ જોવા મળ્યું હતું. સીંગતેલમાં નીચા ભાવે વાયદા થતા સાઈડતેલમાં કરન્ટ જોવા મળ્યો હતો. સાઈડ તેલમાં કોર્ન ઓઇલ, સરસિયા તેલનો ભાવ વધ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી સીંગતેલ ના ભાવ સપાટી કુદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો