તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીની આવક:10 દિવસ પછી મગફળીની આવક શરૂ થશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બેડી યાર્ડમાં 10 દિવસ સુધી મગફળીની આવક બંધ રખાયા બાદ આજથી મગફળીની નવી આવક શરૂ કરવામાં આવશે. યાર્ડ તરફથી શનિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, યાર્ડમાં મગફળી સમાય જાય તે માટે આ વખતે નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ રવિવારે 6 ડિસેમ્બરના રોજ બપોરના 3 કલાકે મગફળીની આવક શરૂ કરવામાં આવશે. જે સાંજના 7 સુધી યાર્ડમાં જગ્યા હશે ત્યાં સુધી આવક સ્વીકારવામાં આવશે.જ્યારે હરાજી માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થાને ધ્યાને લઈને કરવામાં આવશે. 10 દિવસ પછી મગફળીની આવક શરૂ થતી હોય અંદાજિત એક લાખ ગુણીની આવક થાય એવો અંદાજ છે. દર વખતની જેમ આ વખતે પણ 3 મેદાનમાં મગફળી રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો