તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ આપઘાત કરી લીધો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાધાનગરમાં રહેતા નિધિબેન પરાગભાઇ વેગડા (ઉ.વ.35)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. ઘટના અંગે જાણ કરતા પરિવારજનો દોડી ગયા હતા. પતિ સાથે કોઇ મુદ્દે બોલાચાલી થતાં તેનું માઠું લાગી આવ્યું હતું અને નિધિબેને ઝેરી દવા પી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો