તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પરિણીતા બની સાસરિયાની શંકાનો ભોગ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીગ્રામ-3માં માવતરે રહેતી અમિતા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇના વાશીમાં રહેતા પતિ ભાવિન શાહ, સાસુ મધુબેન, નણંદ તેજલ શેઠ, જીજ્ઞા મહેતા, મામાજી સસરા શશિકાંતભાઇ મહેતાના નામો આપ્યા છે. ફરિયાદ મુજબ, સાસુ, નણંદ અને મામાજી સસરા ઘરકામ મુદ્દે ખોટી શંકા કરી પતિને ચડામણી કરતા હતા. જેને કારણે પતિએ ત્રાસ ગુજારી કાઢી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો