તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વાલકેશ્વર સોસાયટીમાં પરિણીતાએ ફાંસો ખાધો

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના સહકાર રોડ પર આવેલી વાલકેશ્વર સોસાયટી-10માં હર્ષાબા સંજયસિંહ જાડેજા નામની પરિણીતાએ ગત મોડી રાતે હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. ભક્તિનગર પોલીસના પીએસઆઇ એસ.એન.જાડેજાની તપાસમાં મૃતક મૂળ ભાવનગર પંથકના હતા. ત્રણ વર્ષ પૂર્વે રાજકોટ રહેતા અને કારખાનામાં કામ કરતા સંજયસિંહ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન દોઢ વર્ષનો પુત્ર છે. પત્નીએ ક્યા કારણોસર પગલું ભર્યું તેનાથી પતિ સંજયસિંહ અજાણ હોવાનું જણાવ્યું છે. બનાવથી દોઢ વર્ષના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે કાર્યવાહી કરી કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો