તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રંગોના કસબીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વકર્મા વિશ્વ તરફથી કોઇપણ શહેરના રંગોળી બનાવવાના કસબીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. વોટસઅપ આધારીત આ સ્પર્ધામાં સ્પર્ધકે તૈયાર કરેલી રંગોળીને ટોપ એંગલથી ફોટો પાડી (90999-49565) પર મોકલવાની રહેશે. ઘર આંગણે અંકીત કરેલી રંગોળી બેસતું વર્ષ તા. 16ને સોમવાર સાંજ સુધીમાં ઉપરોક્ત નંબર પર વોટસઅપ કરવાની રહેશે. ડિસેમ્બર માસમાં વિજેતાઓને નામ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો