તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પીજી રજિસ્ટ્રેશનની કામગીરી 15મી સુધીમાં પૂરી કરવા આદેશ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.એ., એમ.કોમ., એમ.એસસી., એલએલ.એમ., એમ.લીબ., એમ.એડ., એમ.બી.એ., એલએલ.એમ., એમ.ફાર્મ, એમ.જે.એમ.સી., એમ.પીએડ., એમ.આર.એસ., એમ.એસસી.,એમ.પી.એ., એમ.સી.એ., એમ.ડી., એમ.એસ., અને ડિપ્લોમા એમ.પી.ટી., એમ.ડી.એસ.ના રજિસ્ટ્રેશન માટે કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ કોલેજો, અનુસ્નાતક ભવનોએ પી.જી. રજિસ્ટ્રેશન 26થી 15 ડિસેમ્બર સુધીમાં કરાવવાના રહેશે. તેમજ લેટ ફી સાથે રજિસ્ટ્રેશન 21 ડિસેમ્બર સુધીમાં કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...