તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:શહેરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે દવાઓ સહિત ઇન્જેક્શન જપ્ત કર્યાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી ડોક્ટર અને તેનું દવાખાનું - Divya Bhaskar
આરોપી ડોક્ટર અને તેનું દવાખાનું

કોરોનાની મહામારી વચ્ચે વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. મનોજ જોટગિયા નામનો નકલી ડોક્ટર ઝડપાયો છે. એસઓજી પોલીસે આરોપી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી ડોક્ટર આ પહેલા વર્ષ 2012માં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા પણ ઝડપાયો હતો. પોલીસે ડોક્ટરની ધરપકડ કરી એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન જપ્ત કર્યાં છે.

ડોક્ટરે જપ્ત કરેલા સાધનો
ડોક્ટરે જપ્ત કરેલા સાધનો
અન્ય સમાચારો પણ છે...