તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • On The First Day Only Independent Candidates Picked Up The Forms, The Highest Number Of Forms Were Picked Up In Ward No. 10 To 13

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પ્રથમ દિવસે માત્ર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા, વોર્ડ નં.10થી 13માં સૌથી વધુ ફોર્મ ઉપડ્યા

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સોમવારથી ફોર્મ આપવાનું શરૂ કરાયું છે. રાજકોટ મનપામાં 18 વોર્ડને 6 ભાગે વહેંચી ચૂંટણી અધિકારી નિમવામાં આવ્યા છે. વોર્ડ નં.10થી 13માં સૌથી વધુ 10 ફોર્મ ઉપડ્યા હતા. વોર્ડ 1થી 3માં 2 જ્યારે 7થી 9માં એકપણ ફોર્મ ઉપડ્યું નથી તેમજ હજુ સુધી એકપણ ફોર્મ પરત આવ્યા નથી. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર ન કરતા એકપણ પક્ષમાંથી કોઇએ ફોર્મ ઉપાડ્યું ન હતું જે પણ ફોર્મ ઉપડ્યા તે તમામ અપક્ષોએ ઉપાડ્યા છે. આગામી બે દિવસમાં બધા પક્ષો પોત પોતાના તમામ ઉમેદવારો જાહેર કરશે અને ત્યારબાદ બધા ફોર્મ ઉપાડવા માટે આવી શકે છે. ફોર્મ ઉપાડવા માટે પણ ચૂંટણીપંચે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે જેનું પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો