તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભય વનનું નિર્માણ:અભયભાઈના જન્મદિને આજે યુનિ.માં ‘અભય વનનું નિર્માણ થશે

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

સ્વ.અભયભાઈ ભારદ્વાજના 67મા જન્મદિને આજે સૌરાષ્ટ્ર યુનિ.ના નેનો સાયન્સ ભવનમાં ‘અભય વન’નું નિર્માણ કરાશે જેમાં પ્રથમ તબક્કામાં 25 જેટલા પીપળાનું રોપણ કરવામાં આવશે. 2 એપ્રિલના રોજ અભયભાઈનો જન્મદિન હોવાથી તેમણે શ્રદ્ધાંજલિ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં ભારદ્વાજ પરિવાર પણ જોડાશે. ભાજપ અગ્રણી અને અભયભાઈના ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. અભયભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ વિદ્યાર્થી રહ્યા છે તેથી તેમની યાદમાં યુનિવર્સિટીના નેનો સાયન્સ ભવનમાં ‘અભય વન’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો