તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટેશન:ઓખા પૂરી ટ્રેનના સમયમાં 9 ડિસેમ્બરથી ફેરફાર થશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓખા પૂરી સ્પેશિયલ ટ્રેઈનના સમયમાં બુધવારથી ફેરફાર થશે. આ દિવસથી ઓખા પૂરી ટ્રેઈન બદલાયેલા સમયથી ચાલશે. 08402 ઓખા પૂરી ટ્રેઈન સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન 9 ડિસેમ્બરથી દર બુધવારે ઓખાથી સાંજે 18.40 રવાના થશે. દ્વારકા તેજ દિવસે રાત્રે 9.15 કલાકે, રાજકોટ રાત્રે 11.05 કલાકે પહોંચશે. જે સુરેન્દ્રનગર મધ્યરાત્રીમાં 1.01 કલાકે અને પૂરી ત્રીજા દિવસે સાંજે 6.15 કલાકે પહોંચશે. મુસાફરી દરમિયાન અપેક્ષિત વિશેષ ટ્રેન હોલ્ટ સ્ટેશનો ઉપર નિર્ધારિત આગમન પ્રસ્થાન સમયની વિગત રેલવેની વેબસાઇટ પરથી જોઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો