તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટેશન:ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા એક મહિનો લંબાવાઈ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

યાત્રિકોની સુવિધા માટે રેલવે દ્વારા ઓખા-હાવડા 31 જાન્યુઆરી સુધી અને પોરબંદર-હાવડા 28 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે. જેનું 29 ડિસેમ્બરથી ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવશે.

ઓખા-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે સવારે 8.40 કલાકે ઓખાથી ઉપડશે અને એજ દિવસે રાજકોટ બપોરે 1.00 કલાકે પહોંચશે. આ ટ્રેન 3 થી 31 જાન્યુઆરી સુધી ચાલશે. જ્યારે રિટર્નમાં આવતી હાવડા-ઓખા ટ્રેન દર મંગળવારે રાત્રે 2.15 કલાકે હાવડાથી ઉપડશે અને ગુરુવારે સવારે 10.31 કલાકે રાજકોટ આવશે. પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દર બુધવાર અને ગુરુવારે એમ સપ્તાહમાં બે દિવસ ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો