તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ:સશસ્ત્ર સેના ધ્વજદિને અધિકારીઓએ ધ્વજ ધારણ કર્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશ માટે શહીદ થનારા ભારતીય વીર જવાનોના પરિવારના કલ્યાણ હેતુથી સશસ્ત્ર ધ્વજ દિવસે લોકો ધ્વજ ધારણ કરી સ્વૈચ્છિક ફાળો અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

સોમવારે જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને સૈનિકો માટે ફાળો અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને જિલ્લાના નાગરિકાને પણ ફાળો આપવા માટે અપીલ કરી હતી. કલેક્ટર કચેરીએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારી મુલાકાતે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો