તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્સિંગ ડે:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે મીણબત્તી સળગાવી નર્સિંગ ડેની ઉજવણી કરી, શપથ લીધા

રાજકોટ10 મહિનો પહેલા
સિવિલ હોસ્પિટલમાં નર્સિગ ડેની ઉજવણી કરાઇ
 • રાજકોટ સિવિલમાં 500નો નર્સિંગ સ્ટાફ ખડેપગે રહી દર્દીઓની સેવા કરી રહ્યો છે

આજે નર્સિંગ ડે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આજે નર્સિંગ સ્ટાફની ઉજવણી કરવામાં આવી હતી. પીડીયુ નર્સિંગ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 60 નર્સ એકત્ર થઇ મીણબત્તી સળગાવી ઉજવણી કરી હતી. તેમજ ફરજ અંગેના શપથ લીધા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500થી વધુ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે.  હાલ કોરોના વાઇરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ સાચા રાષ્ટ્રરક્ષક બન્યો છે. પોતાની ચિંતા છોડી કોરોના પોઝિટિવ દર્દીની સેવામાં નર્સિંગ સ્ટાફ ખડેપગે તૈનાત છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો