રાજકોટ / લોકડાઉનમાં ફી વસુલ કરવાના વિરોધમાં NSUIએ મોદી સ્કૂલમાં રામધૂન કરી, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી

X

  • લોકડાઉનમાં ફી વસુલતી મોદી સ્કૂલ સામે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:46 PM IST

રાજકોટ. રાજકોટની મોદી સ્કૂલ દ્વારા લોકડાઉનમાં ફી વસુલ કરવામાં આવતા NSUI દ્વારા DEOને રજૂઆત કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે NSUIના કાર્યકરો આજે મોદી સ્કૂલે પહોંચ્યા હતા અને શાળામાં રામધૂન બોલાવીને અનોખો વિરોધ શરૂ કર્યો હતો. જેને લઈને શાળાના સંચાલકોએ પોલીસને જાણ કારી હતી. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી