તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કુખ્યાત બૂટલેગર મહાજનનો ભાઇ શરાબ સાથે પકડાયો

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેરના કુખ્યાત બૂટલેગરના ભાઇના ઘરે દરોડો પાડી પોલીસે રૂ.42,200નો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના દેવપરા વિસ્તારમાં આવેલા વૃંદાવનપાર્કમાં રહેતા ભાઇ ભાવેશ માણેકલાલ માંડલિયાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે ભાવેશને તેના ઘરેથી વિદેશી દારૂની 40 બોટલ તેમજ 32 ચપલા સાથે પકડી પાડ્યો છે. ભાવેશ અગાઉ જુગાર-દારૂના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો