તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:મનોવિજ્ઞાન ભવનના વડાને અપાશે નોટિસ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે એસ્ટેટ અને ફાઇનાન્સ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં ફાઇનાન્સ કમિટીની બેઠકમાં મનોવિજ્ઞાન ભવનના રાષ્ટ્રીય કક્ષાના મેળામાં મંજૂરી કરતા વધુ રૂ.4.50 લાખનો ખર્ચ કરવાના મુદ્દે એચઓડી ડો.યોગેશ જોગસણને શો-કોઝ નોટિસ આપવા નિર્ણય કરાયો હતો.  પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, એસ્ટેટની બેઠકમાં વુમન્સ યોગા હોલ, આંકડાશાસ્ત્ર ભવનના સેમિનાર હોલનું રિનોવેશન, ન્યૂ કમ્બાઇન્ડ લેબોરેટરીનો વધારાનો ખર્ચ, સ્પોર્ટસ હોસ્ટેલ, નોન ટીચિંગ સ્ટાફ ક્વાર્ટરનું બાંધકામ, એક્સટેન્શન એન્ડ અપગ્રેડેશન ઓફ કમ્પ્યૂટર સેન્ટર, લાઇબ્રેરી બિલ્ડિંગના બાંધકામ સહિત રૂ.20 કરોડથી ‌વધુના કામો મંજૂર કરાયા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો