તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:નાગરિક બેન્કના ચેરમેન તરીકે નલિન વસા ફરી રિપીટ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નાગરિક બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી શનિવારે થઈ હતી. જેમાં ચેરમેન તરીકે નલિનભાઈ વસા, વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઈ ઠાકરની બિનહરીફ વરણી થઈ હતી.ચૂંટણી પૂર્વે 21 ડિરેક્ટરની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ચેરમેન માટે નલિનભાઈ વસાના નામની દરખાસ્ત ડાયાભાઈ ડેલાવાળાએ મૂકી હતી અને વાઇસ ચેરમેન માટે શૈલેષભાઈ ઠાકરનું નામ ટપુભાઈ લીંબાસિયાએ દરખાસ્ત મૂકી હતી.

બાકીના ડિરેક્ટરે તેમને ટેકો જાહેર કર્યો હતો અને બિનહરીફ વરણી થઈ હતી. ચેરમેનપદ માટે એક ઉમેદવાર 6 વખત દાવેદારી નોંધાવી શકે છે. નલિનભાઈ વસા માટે ચેરમેન તરીકે તેમની છેલ્લી ટર્મ છે. શૈલેષભાઈ ઠાકર પહેલા વાઇસ ચેરમેન તરીકે જીવનભાઈ પટેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો