તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આજથી મુંબઈ- દિલ્હી ફ્લાઈટ ડેઈલી ઉડાન ભરશે, કાલથી સ્પાઈસ જેટની ફ્લાઇટ સર્વિસ પૂર્વવત થશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાના કેસ ઘટતા હવે એક શહેરમાંથી બીજા શહેરમાં લોકોની અવરજવર વધી છે. મુસાફરો મળતા હવે રાજકોટ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સ ફ્લાઇટ સર્વિસ પૂર્વવત કરી રહી છે. જેને કારણે રાજકોટ એરપોર્ટ પર કાલથી ફ્લાઈટની અવરજવર પહેલા જેવી થશે. નવા શિડ્યૂલ મુજબ આજથી એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હી ફલાઇટ ડેઈલી ઉડાન ભરશે.જ્યારે કાલથી સ્પાઈસ જેટની ફ્લાઈટ ઉડાન ભરશે. કોરોનાને કારણે એર ઈન્ડિયાની ફ્લાઇટ સપ્તાહમાં બે વાર ઉડાન ભરતી હતી તે હવે ડેઇલી ઉડાન ભરશે.

રાજકોટ એરપોર્ટમાં ફ્લાઈટનું શિડ્યૂલ

એરલાઈન્સફ્લાઈટ રૂટઆવવાનો સમયજવાનો સમય
એર ઈન્ડિયાદિલ્હી- રાજકોટ2.353.10 ડેઇલી
એર ઈન્ડિયામુંબઈ- રાજકોટ5.356.15 ડેઈલી
ઈન્ડિગોમુંબઈ- રાજકોટ11.45

12.15 સોમ,બુધ,શુક્ર

ઈન્ડિગોદિલ્હી-રાજકોટ12.351.05 બુધ,શુક્ર,રવી
સ્પાઈસ જેટમુંબઈ- રાજકોટ77.30 ડેઈલી
સ્પાઈસ જેટહૈદરાબાદ- રાજકોટ8.158.35 ડેઈલી
સ્પાઇસ જેટદિલ્હી-રાજકોટ-ગોવા1.42.00 ડેઈલી
સ્પાઈસ જેટગોવા- રાજકોટ-હૈદરાબાદ7.257.45 ડેઈલી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...