તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં યોજાયું લાઈવ બેસણું:500થી વધુ લોકોએ ઓનલાઈન શ્રદ્ધાંજલિ અર્પી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે દરેક ક્ષેત્રમાં મોટાપાયે બદલાવ આવ્યા છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સમાજમાં બેસણા પણ ઓનલાઈન યોજાશે, પરંતુ કોરોનાએ બધું શક્ય બનાવી દીધું છે. રાજકોટમાં ગુરુવારે એક બેસણું ઝૂમ એપના માધ્યમથી લાઈવ યોજાયું હતું. રાજકોટના હર્ષાબેન ટાંકનું અવસાન થતા તેમના પુત્ર તિલકને બેસણાનો પ્રસંગ ઓનલાઈન યોજવાનો વિચાર આવ્યો. લાઈવ બેસણામાં 500થી વધુ કુટુંબીઓ અને સત્સંગીઓ જોડાયા હતા. ઓનલાઈન બેસણાની શરૂઆત ધૂન-પ્રાર્થના સાથે થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો