તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજી:વેબિનારમાં 4000થી વધુ લોકો જોડાયા

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટિરિયલ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને આર.કે. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કન્સેપ્ચ્યુઅલ એન્ડ એપ્લાયડ ફિઝિક્સના વેબિનારનું આયોજન કરાયું હતું. આ વેબિનાર 5 થી 8 મે યોજાયો હતો અને તેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધીના 2700થી વધુ લોકો અને વિદેશના 1500 જેટલા સાયન્સના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકોએ જોડાઇ ફેસબુકના માધ્યમથી વેબિનાર માણ્યો હતો. આ વેબિનારમાં પ્રો.હરિઓમ વત્સે સ્પેસ સાયન્સ, પ્રો.ડી.જી.કુબેરકરે મટિરિયલ્સ ફોર ન્યૂ ટેક્નોલોજી, ડો.મુકેશ રંજને પ્લાઝમા ફિઝિક્સ અને ડો.યોગેશ સોનવણેએ સિમ્યુલેશન ટેક્નિક પર વ્યાખ્યાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો