પ્રચાર:જનકલ્યાણ ટ્રસ્ટના સભ્યોએ વિવિધ જાહેર સ્થળો પર બેનર સાથે દેહદાનનો પ્રચાર કર્યો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકો અંગદાન, ચક્ષુદાન, દેહદાન કરવા પ્રેરાય તે માટે અને આ દાનથી કોઇના જીવનમાં શું ફરક પડી શકે તેના વિશેની માહિતી આપવા જનકલ્યાણ ટ્રસ્ટે અઠવાડિયાના દરેક મંગળવારે શહેરના બસ સ્ટેશન પાછળ, નિર્મળા રોડ, રામાપીર ચોકડી પાસે, પોપટપરા, ફાયર સ્ટેશન પાસે ઊભા રહી બેનર સાથે પ્રચાર, પ્રસાર કર્યો હતો. રસિકભાઇ ટાંક, મયૂરભાઇ નકુમ, ઉમેશ મહેતા વગેરે સભ્યો હાજર રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...