તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:હોમગાર્ડમાં વિશિષ્ટ સેવા બદલ યુનિ.ના કર્મચારીને સીએમના હસ્તે ચંદ્રક અપાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારી, રિક્રિએશન ક્લબના પ્રમુખ અને કાઠી સમાજના બિશુભાઈ વાંકને હોમગાર્ડમાં વર્ષો સુધી સેવા પ્રદાન કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 26મી જાન્યુઆરીએ ચંદ્રક એનાયત કરવા અંગેની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજની સાથે વર્ષ 1988થી અવિરત હોમગાર્ડની સેવામાં કાર્યરત એવા બિશુભાઈ વાંકે ખૂબ સરાહનીય કામગીરી કરી છે. બિશુભાઈની આ કામગીરી બદલ આગામી 15મી ઓગસ્ટ 2021ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ચંદ્રક એનાયત કરવામાં આવશે. બિશુભાઈને આ ચંદ્રક મળવાની જાહેરાત થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર, કાઠી સમાજના અગ્રણીઓ સહિતનાએ શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો