અનોખો પ્રયોગ / ‘મે આઇ હેલ્પ યુ?’ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નવતર પ્રયાસ

ઇન્ટરકોમથી પોતાની રજૂઆત કરતો યુવક
ઇન્ટરકોમથી પોતાની રજૂઆત કરતો યુવક
X
ઇન્ટરકોમથી પોતાની રજૂઆત કરતો યુવકઇન્ટરકોમથી પોતાની રજૂઆત કરતો યુવક

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:28 AM IST

રાજકોટ. રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ દ્વારની બહાર એક ટેબલ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં ઇન્ટરકોમ ફોન મૂક્યો છે. અરજદારે અંદર જવાને બદલે ઇન્ટરકોમથી પોતાની રજૂઆત પોલીસ સ્ટેશન ઓફિસરને કરવાની રહેછે. આ પ્રયોગ ને કારણે બિનજરૂરી લોકોને અંદર જવાની જરૂર રહેતી નથી.  દરેક અરજદારનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી