તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:25મીએ કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

25 નવેમ્બરે સાધુ વાસવાણી મીટ લેસ ડે ઉજવાય છે જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે તા.25મીએ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પણ પ્રતિબંધ રહેશે. મનપાના આ જાહેરનામાના ભંગ બદલ જી.પી.એમ.સી. એક્ટ 1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો