તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમારા વોર્ડનું રિઝલ્ટ જોવા અહીં નીચે સ્ક્રોલ કરતા જાવ. તમે રિઝલ્ટને શેર પણ કરી શકશો.
રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના 68 ઉમેદવારોને જીત મળી ગઇ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં,15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે. 2015માં કોંગ્રેસને 34 બેઠક મળી હતી અને જીત માટે 4 સીટનું છેટું હતું. પરંતુ આ વખતે દાવ થયો અને માત્ર 4 બેઠક જ મળી. આવતીકાલે બુધવારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે અને જનતાનું અભિવાદન કરશે, તેમજ બહુમાળી ચોક ખાતે જાહેર સભા પણ યોજશે.
રાજકોટમાં ભાજપનો જશ્ન
કોંગ્રેસ સહિત આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ છે. વોર્ડ નં,16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 વિજેતા થયા છે. વોર્ડ નં.8માં કોંગ્રેસ કરતા આપે વધુ મત મેળવ્યા છે. વોર્ડ નં.1,2,3, 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે
રાજકોટ 2015માં થયેલું મતદાન અને 2021માં થયેલા મતદાનના આંકડા
વોર્ડ નંબર | વર્ષ- 2015 (ટકાવારીમાં) | વર્ષ- 2021 (ટકાવારીમાં) |
વોર્ડ નં-1 | 46.67 | 45.16 |
વોર્ડ નં-2 | 42.89 | 48.54 |
વોર્ડ નં-3 | 47.36 | 50.57 |
વોર્ડ નં-4 | 53.21 | 56.49 |
વોર્ડ નં-5 | 52.49 | 54.17 |
વોર્ડ નં-6 | 54.17 | 53.79 |
વોર્ડ નં-7 | 42.72 | 48.75 |
વોર્ડ નં-8 | 44.94 | 49.98 |
વોર્ડ નં-9 | 45.10 | 48.46 |
વોર્ડ નં-10 | 45.53 | 50.04 |
વોર્ડ નં-11 | 53.48 | 49.46 |
વોર્ડ નં-12 | 53.48 | 51.98 |
વોર્ડ નં-13 | 50.76 | 50.98 |
વોર્ડ નં-14 | 46.08 | 48.28 |
વોર્ડ નં-15 | 61.89 | 58.18 |
વોર્ડ નં-16 | 53.80 | 48.27 |
વોર્ડ નં-17 | 47.56 | 51.72 |
વોર્ડ નં-18 | 57.51 | 51.05 |
કુલ | 49.53 | 50.75 |
રાજકોટના 18 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામ
ભાજપ | કોંગ્રેસ | |
વોર્ડ નં. 1 | ||
નં.1 | દુર્ગાબા જાડેજા | રેખા ગેડિયા |
નં.2 | ભાનુ બાબરિયા | જલ્પા ગોહેલ |
નં.3 | હિરેન ખિમાણિયા | ડો. અમિત ભટ્ટ |
નં.4 | ડો. અલ્પેશ મોરઝરિયા | ફોર્મ રદ |
વોર્ડ નં. 2 | ||
નં.1 | ડો.દર્શિતા શાહ | નિમિષા રાવલ |
નં.2 | મીતા જાડેજા | દિવ્યા જાડેજા |
નં.3 | મનીષ રાડિયા | યુનુસ જુણેજા |
નં.4 | જૈમિન ઠાકર | અતુલ રાજાણી |
વોર્ડ નં. 3 | ||
નં.1 | અલ્પા દવે | ગાયત્રી વાઘેલા |
નં.2 | કુસુમ ટેકવાણી | કાજલ પુરબિયા |
નં.3 | નરેન્દ્રસિંહ જાડેજા | દાના હુંબલ |
નં.4 | બાબુ ઉધરેજા | દિલીપ આસવાણી |
વોર્ડ નં. 4 | ||
નં.1 | કંકુ ઉધરેજા | સીમી જાદવ |
નં.2 | નયના પેઢડિયા | ઠાકરશી ગજેરા |
નં.3 | પરેશ પીપળિયા | રામ જીલરિયા |
નં.4 | કાળુ કુંગરસિયા | શીતલ પરમાર |
વોર્ડ નં. 5 | ||
નં.1 | વજી ગોલતર | દક્ષા ભેંસાણિયા |
નં.2 | રસીલા સાકરિયા | લાભુ ઠુંગા |
નં.3 | દિલીપ લુણાગરિયા | જિતેન્દ્ર રૈયાણી |
નં.4 | હાર્દિક ગોહિલ | હર્ષદ અઘેરા |
વોર્ડ નં. 6 | ||
નં.1 | દેવુ જાદવ | રતન મોરવાડિયા |
નં.2 | મંજુ કુંગસિયા | કિરણ સોનારા |
નં.3 | પરેશ પીપળિયા | ભરત મકવાણા |
નં.4 | ભાવેશ દેથરિયા | મોહન સોજીત્રા |
વોર્ડ નં. 7 | ||
નં.1 | દેવાંગ માંકડ | વૈશાલી પંડયા |
નં.2 | નેહલ શુકલ | અલકા રવાણી |
નં.3 | વર્ષા પાંધી | રણજિત મુંધવા |
નં.4 | જયા ચાવડા | કેતન જરિયા |
વોર્ડ નં. 8 | ||
નં.1 | ડો.દર્શના પંડ્યા | સવિતા શ્રીમાળી |
નં.2 | પ્રીતિ દોશી | દૃષ્ટિ પટેલ |
નં.3 | અશ્વિન પાંભર | ડો.જિજ્ઞેશ જોષી |
નં.4 | બિપિન બેરા | નયન ભોરણિયા |
વોર્ડ નં. 9 | ||
નં.1 | દક્ષા વાસાણી | ધરસંડિયા ચંદ્રિકા |
નં.2 | આશા ઉપાધ્યાય | પ્રતિમા વ્યાસ |
નં.3 | પુષ્કર પટેલ | વૈશાલી દોંગા |
નં.4 | જિતુ કાટોડિયા | અર્જુન ગુજરિયા |
વોર્ડ નં. 10 | ||
નં.1 | જયોત્સ્ના ટીલાળા | જયશ્રી મહેતા |
નં.2 | રાજેશ્વરી ડોડિયા | ભાર્ગવી ગોહિલ |
નં.3 | ચેતન સુરેજા | મનસુખ કાલરિયા |
નં.4 | નરેન્દ્રસિંહ વાઘેલા | અભિષેક તાળા |
વોર્ડ નં. 11 | ||
નં.1 | ભારતી પાડલિયા | વસંત માલવી |
નં.2 | લીલુ જાદવ | પારુલ ડેર |
નં.3 | વિનુ સોરઠિયા | સુરેશભાઇ બથવાર |
નં.4 | રણજિત સાગઠિયા | પરેશ હરસોડા |
વોર્ડ નં.12 | ||
નં.1 | અસ્મિતા દેલવાડિયા | મીતા મારડિયા |
નં.2 | મીતલ લાઠિયા | ઉવર્શી જાડેજા |
નં.3 | પ્રદીપ ડવ | વિજય વાંક |
નં.4 | મગન સોરઠિયા | સંજય અજુડિયા |
વોર્ડ નં.13 | ||
નં.1 | જયા ડાંગર | જાગૃતિ ડાંગર |
નં.2 | સોનલ સેલારા | ગીતા મુછડિયા |
નં.3 | નીતિન રામાણી | રવિ વેકરિયા |
નં.4 | સુરેન્દ્રસિંહ વાળા | આદિત્યસિંહ ગોહિલ |
વોર્ડ નં.14, નં.1 | ભારતી મકવાણા | ભારતી સાગઠિયા |
નં.2 | વર્ષા રાણપરા | શ્ર્વેતા વાગડિયા |
નં.3 | નિલેશ જલુ | ડમી અપક્ષમાં લડશે |
નં.4 | કેતન ઠુંમર | મયૂરસિંહ પરમાર |
વોર્ડ નં. 15 | ||
નં.1 | ડો.મેઘાવી સિંધવ | કોમલ ભારાઈ |
નં.2 | ગીતા પારઘી | ભાનુ સોરાણી |
નં.3 | વિનુકુમાર ખાણિયા | મકબુલ દાઉદાણી |
નં.4 | વરજાંગ હુંબલ | વશરામ સાગઠિયા |
વોર્ડ નં. 16 | ||
નં.1 | કંચન સિદ્ધપુરા | રસીલા ગરૈયા |
નં.2 | ઋચિતા જોશી | ગાયત્રી ભટ્ટ |
નં.3 | સુરેશ વસોયા | વલ્લભ પરસાણા |
નં.4 | નરેન્દ્ર ડવ | બાબુ ઠેબા |
વોર્ડ નં. 17 | ||
નં.1 | અનિતા ગોસ્વામી | જયા ટાંક |
નં.2 | કીર્તિબા રાણા | વસંત પીપળિયા |
નં.3 | વિનુ ઘવા | ઘનશ્યામસિંહ જાડેજા |
નં.4 | રવજી મકવાણા | અશોક ડાંગર |
વોર્ડ નં. 18 | ||
નં.1 | દક્ષા વાઘેલા | ધર્મિષ્ઠાબા જાડેજા |
નં.2 | ભારતી પરસાણા | નીતા સોલંકી |
નં.3 | સંજયસિંહ રાણા | નિર્મલ મારૂ |
નં.4 | સંદીપ ગાજીપરા | હસમુખ રાંક |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.