યોજના:RTE ફોર્મમાં સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિ.ની અરજી મનપા આજે બપોર સુધી સ્વીકારશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ મુજબ વિનામૂલ્યે ધો.1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટી. માટેની અરજી મનપામાં કરવાથી તેનું સર્ટી આપવામાં આવે છે. આ સર્ટી. માટેની અરજી શનિવાર બપોર 2 વાગ્યા સુધી મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી સિટી સિવિક સેન્ટર ઢેબર રોડ પર સ્વિીકારાશે. ત્યાર બાદ અરજી સ્વીકારાશે નહીં. અને સાંજ સુધીમાં સર્ટી. એનાયત પણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...