તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશનકિટ વિતરણ:માનવ કલ્યાણ મંડળે 280 ગરીબ પરિવારને 13 કિલોની રાશનકિટ આપી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને કારણે ગરીબોની આર્થિક પરિસ્થિતિ કથળી છે. ત્યારે માનવ કલ્યાણ મંડળે ગરીબો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. જે અંતર્ગત 280 પરિવારને 13 કિલોની રાશનકિટ આપી હતી.માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઇ મેરજાએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને ગરીબોનું દીપાવલી પર્વ હેપ્પી બને તે માટે તેઓને રાશનકિટ આપવામાં આવી હતી.જેમાં તેના જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જેમકે અનાજ, તેલ, સાબુ, કઠોળ સાથેની રાશનકિટ અપાઈ હતી.જેનો વજન અંદાજિત 13 કિલો થતો હતો.

સોશિયલ ડિસ્ન્ટસ જળવાઈ રહે તે માટે ગરીબોના ઘરે ઘરે જઈને રાશનકિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં ગરીબ પરિવારની દીકરી અથવા જે અનાથ છે તેના લગ્ન કરી અપાશે. જેમાં દીકરીઓને ઘર પરિવારમાં ઉપયોગી તમામ ચીજવસ્તુ કરિયાવરમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો