તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમંગ:રેડિયો સાંભળીને થયું સપનું સાકાર

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયન કરોડપતિ લીગમાં રાયપુરનાં અગ્રવાલે જીતી કાર

રાયપુરનાં રહેવાસી જાગૃતિબેનનાં પતિ રાહુલ અગ્રવાલને રેડિયો સાંભળવાનો અનહદ શોખ અને એમનાં સૌથી મનપસંદ રેડિયો 94.3 માય એફએમ પ્રત્યેનાં એમનાં અથાગ પ્રેમને લીધે એમને મળી એકદમ ખાસ ભેટ.94. 3 માય એફએમની ઈન્ડિયન કરોડપતિ લીગમાં તેઓ કારનું બમ્પર ઈનામ જીત્યા છે. 94.3 માય એફએમની આ ઈન્ડિયન કરોડપતિ લીગમાં ભાગ લઈને ઘણાં લોકોએ સહેલા સટ્ટ જવાબો આપીને દરરોજ બાઈક,કાર,વૉશિંગ મશીન,ટીવી જેવા ઘણાં ઉપહારો જીત્યા. અને આ જ કડીમાં અત્યંત ભાગ્યશાળી રહ્યા જાગૃતિ અગ્રવાલ,જેઓ હૉમ મેકર છે,જે કહે છે કે એમનાં જીવનમાં જીતેલો આ સૌથી મોટો ઉપહાર છે.

એ અત્યંત ખુશ છે અને આ કારની ખુશી તેઓ પોતાની 3 વર્ષની દીકરી અંકૃતિને સમર્પિત કરે છે. લગ્ન પછી એક છોકરી પોતાની જિંદગી બદલી નાખે છે.તે પોતાનાં માટે ઓછું પરિવારની ખુશીઓ માટે વધારે વિચારે છે અને ખુદની ઈચ્છાઓને જતી કરે છે.એવું બની શકે કે સમાજની નજરમાં એક મહિલા માત્ર ઘર જ સાંભળી શકે પણ જાગૃતિ એ સાબિત કરી બતાવ્યું કે એક ગૃહિણી પોતાની સૂઝબૂઝથી ઘરબેઠાં ખુદનાં સપનાં સાકાર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...