તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની પૂર્વ સંધ્યાએ ઝગમગાટ:અજવાળી રાત BAPS મંદિર અને કાલાવડ રોડ રોશન થયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીની પૂર્વ સંધ્યાએ જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં રોશનીનો ઝગમગાટ જ દ્રશ્યમાન થઇ રહ્યો છે. પ્રકાશનો પર્વ દિપાવલી મનાવવા લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છવાયા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ દિપાવલી પર્વે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે, આખા મંદિરને આકર્ષક અને કલરફૂલ લાઈટીંગથી શણગાર કરાયો છે. ઉપરાંત લોકોએ પણ દિપાવલી અવસરે પોતાના ઘર,

શેરી, દુકાન, ઓફીસમાં રોશની કરી છે. રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે, આ એક તસવીરમાં અનેક રંગોના ઝગમગાટથી દિવાળીની પૂર્વ સંધ્યાએ રાજકોટ ખરેખર રંગીલું હોય તેવું લાગી રહ્યું છે. શહેરનો હાર્દસમો કાલાવડ રોડ પણ રોશનીના ઝગમગાટથી પ્રકાશિત થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો