વ્યાખ્યાન:ચાલો ડાયાબિટીસને સમજીએ વિશે વ્યાખ્યાન

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલો ડાયાબિટીસને સમજીએ વિષય પર ઓનલાઇન વ્યાખ્યાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્ય વિષયક વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત તા. 29ના સાંજે 5 વાગ્યે યુ ટ્યુબ પર પ્રસારીત થશે. ડો. હર્ષ અતુલ હિરાણી જરૂરી માહિતી આપશે. વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી તા. 31ના સાંજે 5 વાગ્યે ZOOM પ્લેટફોર્મ પર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...