નિમણૂક:રાષ્ટ્રીય સંસ્થા ‘બ્રાહ્મણ સંસાર’ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જયેશ વ્યાસની વરણી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રહ્મસમાજના વિકાસ માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા ‘બ્રાહ્મણ સંસાર’ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જયેશભાઇ વ્યાસની નિમણૂંક તાજેતરમાં કરવામાં આવી હતી. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રામજી શુક્લા, દિલ્હી તથા રાષ્ટ્રીય સચીવ સુરેશ શર્માજીએ જયપુર સાથે ચર્ચા વિચારણા કરી ઉપરોક્ત જવાબદારી જયેશભાઇ વ્યાસને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...