તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરો બંધ:BAPS બાદ ઇસ્કોન મંદિર, રણછોડદાસજી આશ્રમ લોકો માટે બંધ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોનાના કેસ ફરી વધી રહ્યા હોવાને કારણે એક પછી એક મંદિરો બંધ થવા લાગ્યા છે અને ભાવિકોને પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યા બાદ હવે ઇસ્કોન મંદિર અને રણછોડદાસજી આશ્રમ પણ ભાવિકો માટે 30 નવેમ્બર સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...