તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ઉલાળિયો:રાજકોટમાં કણકોટ રોડ પર શનિવારી બજારમાં લોકો અને ફેરિયાઓ માસ્ક વગર જોવા મળ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અચાનક મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી - Divya Bhaskar
અચાનક મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી

રાજકોટના કણકોટ રોડ પર શનિવારી બજાર ભરાઈ હતી જેમાં નાના વેપારીઓ અને ફેરિયાઓ અલગ અલગ વસ્તુઓ વેચવા માટે એકઠા થયા હતા. ત્યાં અચાનક મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હતા. આ કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો જળવાયું જ ન હતું પણ ઘણા લોકો અને ફેરિયાઓ માસ્ક વગર દેખાયા હતા. ખરીદી અને વેચાણ માટે એકઠા થયા લોકોએ જાણે કોરોનાને આમંત્રણ આપવું હોય તેમ બધા નિયમોના ધજિયા ઉડ્યા હતા. જ્યારે રાજકોટમાં કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આવી ભૂલ ગંભીર પરિણામો આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો