તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિચય મેળો:ગઢિયા બ્રાહ્મણ યુવક યુવતીઓનો પરિચય મેળો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યુવક યુવતિઓનો પરિચય મેળો ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશનના ઉપક્રમે તા. 10 જાન્યુઆરીના બી.જી.ગરૈયા કોલેજ કેમ્પસ, કાળીપાટ, રાજકોટ ખાતે યોજાશે. યુવક યુવતીઓએ ફોર્મ જે તે જિલ્લાના ઘટક પ્રમુખ પાસેથી મેળવી લેવાના રહેશે.

કન્યાઓ માટે નિ:શુલ્ક વ્યવસ્થા છે. ફોર્મ તા. 25 નવેમ્બર સુધીમાં ફેડરેશનના મહામંત્રીને જૂનાગઢ ખાતે મોકલવાના રહેશે. પ્રમુખ કિશોરભાઇ મહેતાનો (94275-97951)નો સંપર્ક સાધવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો