તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:કોલેજોમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવા સૂચના

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

26મી નવેમ્બરે બંધારણ દિવસ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં બંધારણ દિવસની ઉજવણી કરવા કુલસચિવે પરિપત્ર કર્યો છે જેમાં ચર્ચા, ભાષણો, વેબિનાર દ્વારા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ લઇને બંધારણ દિવસની ઉજવણી કરવી તેવી સૂચના આપી છે. કોલેજ સંચાલકો અને અનુસ્નાતક ભવનના વડાઓને ઉજવણીનો એક્શન ટેકન રિપોર્ટ યુનિવર્સિટીને મોકલી આપવા તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...