તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બે દરોડામાં રૂપિયા 34000ની રોકડ સાથે 14 જુગારી પકડાયા

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • યુનિ.રોડ પર કોમ્પ્લેક્સના ધાબા પર પત્તા ટીંચતા’તા

શહેરના યુનિવર્સિટી રોડ, વિષ્ણુવિહાર સામે પ્રણાલી કોમ્પ્લેક્સની અગાશી પર જુગાર રમતા વિશ્વરાજસિંહ જશુભા ઝાલા, અનિરૂધ્ધસિંહ બલવીરસિંહ રાયજાદા, ઘનશ્યામસિંહ ભીખુભાઇ જાડેજા, ટેમુભા રતુભા ઝાલા, પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ ઝાલા, ભોજરાજસિંહ અજિતસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ શિવુભા ઝાલાને પકડી પાડ્યા છે. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.21,500 કબજે કર્યા છે.

જુગારનો બીજો દરોડો રણુજામંદિર સામે ગધીવાડ-1માં પાડ્યો હતો. અહીં જાહેરમાં જુગાર રમતા ગિરીશ જીવણ પરમાર, લાલજી નાનજી સોલંકી, જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, બાબુ રામજી ડાભી, બાલુ મેપા ખેર, નિલેશ જગદીશ દાણીધારિયા, રાજુ લીલા પરમારને રોકડા રૂ.12,590 સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો