તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ દર્શન:રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળમાં ભગવાનને 1008 વાનગીનો અન્નકૂટ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ ખાતે રવિવારે પવિત્ર દિવસે પ્રાર્થના મંદિરમાં ઘનશ્યામ મહારાજ સમક્ષ 1008 વાનગીનો અન્નફૂટ ધરાવવામાં આવ્યો હતો. ઉપરાંત ગોવર્ધન પૂજાનું પણ આયોજન કરાયું હતું જેમાં હરિપ્રિયદાસજી સ્વામીએ પૂજન કર્યું હતું.

આ અન્નકૂટ સંતવલ્લભ સ્વામી, વલ્લભસ્વામી, રૂગનાથચરણ સ્વામી, તીર્થવંદન સ્વામી, નારાયણપ્રિય સ્વામી, ગુણસાગર સ્વામી, વશરામ ભગત વગેરે સંતો દ્વારા અન્નકૂટ બનાવાયો હતો.અન્નકૂટમાં જુદી જુદી મીઠાઈ, ફ્રૂટ, અલગ અલગ ફરસાણ, તમામ પ્રકારના શાકભાજી, ચોકલેટ સહિતની વસ્તુઓ ધરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો