બેદરકારી:રાજકોટમાં ઈ-રિક્ષા છાયડામાં અને દર્દી સ્ટ્રેચર પર તડકામાં શેકાયા

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક વોર્ડથી બીજા વોર્ડ અથવા તો રિપોર્ટ માટે દર્દીઓને સ્ટ્રેચર વડે ખુલ્લામાંથી લઈ જવાય છે. શનિવારે બપોરે 1.30 વાગ્યે 40 ડિગ્રીના તાપમાને દર્દીના સ્વજનો(વોર્ડ બોય પણ નહીં) તડકામાં દર્દીને લઈ જઇ રહ્યા હતા, જ્યારે દર્દીને લઈ જવાની ઇ-રિક્ષાને ઝાડના છાંયામાં સાચવીને રખાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...