તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:રાજકોટ જિલ્લા પંચાયતમાં ડી.કે. સખિયા ખૂણે દેખાયા, માર્કેટિંગ યાર્ડમાં પણ ‘વજન’ ઘટશે?

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસમાંથી ભાજપની કરવા માટે ઘણા ધમપછાડા થયા હતા અને વારંવાર સભ્યો એક જૂથથી બીજા જૂથમાં ગયા હતા બાદમાં અચાનક હલનચલન બંધ થઈ હતી અને હવે છેલ્લા 18 દિવસ બાકી રહ્યા છે ત્યાં સુધી પ્રમુખ કોંગ્રેસના છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડી.કે. સખિયાએ બળવો કરવાની જવાબદારી લીધી હતી જેથી જિલ્લા પંચાયતમાં સક્રિય થયા હતા જો કે બાદમાં પ્રમુખ પદ પણ રહ્યું ન હતું.

નવા કારોબારી ચેરમેનની વરણી સમયે ડી. કે. સખિયા પણ શુભેચ્છા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓ ચેરમેનની ચેમ્બરમાં એક ખૂણામાં બેઠા હતા અને બધાનું ધ્યાન તેમનાથી વિરુદ્ધ દિશામાં હતું. હવે યાર્ડની પણ ચેરમેનની ચૂંટણી આવી રહી છે અને યાર્ડમાં પણ ઘણા વિવાદો થયા છે ત્યારે જોવાનું એ રહે છે કે યાર્ડમાંથી તો તેમને કોરાણે નહિ કરી દેવાય ને?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો