રાજકારણ:પાંચ વર્ષમાં કોર્પોરેશનમાં 34 જનરલ બોર્ડ મળ્યા, 72માંથી 10 કોર્પોરેટર જ તમામ બોર્ડમાં હાજર રહ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના પ્રશ્નો હલ કરવા અને મતદારો વતી અધિકારીઓ પાસેથી જવાબ માગવાનું સ્થળ અને લોકશાહીનું પ્રતીક મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હાજર રહી લોકો વતી લડત આપવામાં રાજકોટના કોર્પોરેટર્સ નિષ્ફળ રહ્યા છે. રાજકોટના 72 કોર્પોરેટરમાંથી માત્ર 10 જ એવા છે કે જે પાંચ વર્ષમાં બોલાવવામાં આવેલા 34 જનરલ બોર્ડમાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત આશિષ વાગડિયા 29, દેવરાજ મકવાણા 30, ડો.દર્શિતાબેન શાહ 32, મનીષ રાડિયા 33, ગાયત્રીબા વાઘેલા 28, ગીતાબેન પુરબિયા 27, અતુલ રાજાણી 28, સીમીબેન જાદવ 29, અનિલ રાઠોડ 32,અરવિંદ રૈયાણી 31, હિરલબેન મહેતા 30, કશ્યપ શુક્લ 28, વિજયાબેન વાછાણી 32, નીતિન ભારદ્વાજ 28, રાજેશ અઘેરા 33, રૂપાબેન શીલુ 31, શિલ્પાબેન જાવિયા, કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, બિનાબેન આચાર્ય 33, મનસુખ કાલરિયા, વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશ હરસોડા 28, ઉર્વશીબા જાડેજા 28, સંજય અજુડિયા 27, જયાબેન ડાંગર 32 બેઠકમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...