• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hurricanes Begin To Form, It Will Take 24 Hours To Determine The Direction, The Meteorological Department Is Waiting For The Hurricane To Reach Its Full Size.

હવામાન:વાવાઝોડું બનવાનું શરૂ, દિશા નક્કી કરવા 24 કલાક લેશે, હવામાન વિભાગ વાવાઝોડાની પૂર્ણ કદમાં બનવાની રાહમાં

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતની ઉત્તર તરફ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડામાં પરિણમી શકે છે. હાલમાં લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠા તરફ વધી શકે છે. તેનો રૂટ શું હશે તેની આગાહી કરવા માટે હવામાન વિભાગ હજુ 24 કલાક રાહ જોઈ રહ્યું છે. વાવાઝોડું બન્યા બાદ કઈ દિશામાં જશે અને ખાસ કરીને સૌથી પહેલા સૌરાષ્ટ્રના ક્યા કાંઠે ટકરાશે તેના માટે હવામાન વિભાગ વાવાઝોડાને પૂર્ણ કદમાં બને તેની રાહ જોઈ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...